આ ગ્રંથમાળા આજ સુધી એક- એકથી ચઢિયાતા લગભગ ૫૧ ઉપરાંત ગ્રંથો પ્રકાશિત કરી ચુકી છે. ઘણા ગ્રંથોની તો બે-બે, ત્રણ-ત્રણ આવૃતિઓ બહાર પાડી ચૂકી છે. જે ગ્રંથમાળાની લોકપ્રિયતા સિદ્ધ કરે છે.
આ ગ્રંથ પ્રકાશનની જ્ઞાન યાત્રાને આપ ઉદારતા દાખવીને મજબૂત અને સદ્ધર બનાવો તથાજૈન શાસનના મૌલિક વિવિધ વિષયોના પ્રચાર-પ્રસાર કાર્યોમાં સહભાગી બનો એ જ વિનંતી.
આ ગ્રંથમાળાને સાથે સાથે “ધર્મદૂત” માસિકના માધ્યમથી સમ્યગ્જ્ઞાનનો, તત્વજ્ઞાનનો પ્રકાશ પાથરવાનું ભગીરથ કાર્ય અવિરતપણે ચાલુ છે. જેનો અમને અનહદ આનંદ છે.
ગ્રંથમાળાના પુસ્તકો ભેટ આપવાં માટે કે પ્રભાવના રૂપે આપવામાટે સંપર્ક સાધવા વિનંતી.
સમ્યગ્જ્ઞાનનું લેખન કરાવવાથી. એનો પ્રચાર – પ્રસાર કરવાથી, એમાં સહભાગી થવાથી. એની આરાધના કરવાથી જ્ઞાનાવરણીકર્મનો ક્ષય થાય છે.
શિલ્પશાસ્ત્રવિશારદ, આગમ અભ્યાસી,
વિધિ-વિધાન મર્મજ્ઞ પૂજ્યપાદ આ.ભ. શ્રીમદ
વિજય ભવ્યદર્શનસુરીશ્વરજી મહારાજ
c/o (m) 099090 10021
જ્ઞાનનિધિ ચરિત્રરત્ન પૂજ્યપાદ
પંન્યાસસશ્રી પદ્મવિજયજી ગણિવરના
પ્રથમ શિષ્યરત્ન પૂજ્યપાદ
ધર્મતીર્થપ્રભાવક, ગચ્છસ્થવિર,
અખંડબાલબ્રહ્મચારી, સિદ્ધાંતસંરક્ષક,
આચાર્યદેવ શ્રીમદ્
વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજા
શિલ્પશાસ્ત્રવિશારદ, આગમ અભ્યાસી,
વિધિ-વિધાન મર્મજ્ઞ પૂજ્યપાદ આ.ભ.શ્રીમદ્
વિજય ભવ્યદર્શનસૂરીશ્વરજી મહારાજ
c/o (m) 099090 10021
જ્યોતીન્દ્રભાઈ જે. શાહ
૩-બી, કંચનતારા એપાર્ટમેન્ટ,
જૈનનગર, સુવિધા શોપિંગ સેન્ટર પાછળ,
પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૭.
( ઓં ) ૨૨૧૧૪૬૬,
૨૨૧૬૧૩૫૨
( રે ) ૨૬૬૫૦૬૨૬
( મો ) ૯૮૨૪૨૫૨૯૭૮
Copyright © Dharmdoot Monthly. All Rights Reserved | Design By Young World Group